અમારી ઓફીસ માં સ્કૂલ ની સલામતી ની વાત કરવા માં આવી છે.જેમાં તમે સ્કૂલ ને કેવી રીતે સલામત રાખશો,જેથી કોઈ અનિશ્ચિત ઘટના બને તો સ્કૂલ માં રહેલા બાળકો અને અન્ય વય્ક્તિઓ ને કેવી રીતે બચાવી શકાય. તે જાણવા માટે અમારી વેબસાઈટ www.quakeschool.org
માં અનિશ્ચિત ઘટના જણાવામાં આવ્યું છે. આ વેબસાઈટ બાળકો,તેમના માતા-પિતા,તથા અન્ય વય્ક્તિઓ ને ધ્યાન માં લઇ બનાવવા માં આવી છે. અને અમારા સતત પ્રયત્નો ચાલુ છે કે અનિશ્ચિત ઘટના બને તો સ્કૂલો ની સલામતી કેવી રીતે રાખશો.

http://safecommunities.info
આ વેબસાઈટ 9-feb-2010 એ ખુલ્લી મુકવામાં આવેલ છે. આ વેબસાઈટ માં તમારા વિસ્તારની સ્કૂલ કે હોસ્પિટલ ને અનિશ્ચિત ઘટનાથી કેવી રીતે બચાવી શકાય તે જણાવામાં આવેલ છે. આ વેબસાઈટ માં તમે તમારા વિચાર વ્યક્ત કરી શકો છો અને જો તમારી પાસે સ્કૂલ કે હોસ્પિટલ ને અનિશ્ચિત ઘટના થી બચાવવાનો વિચાર હોય તો તમે અમને મોકલી શકો છો . આ વેબસાઈટ નો અગત્ય નો હેતુ એ પણ છે કે તેમાં આખા ઇન્ડિયા માં ક્યાં શહેર માં કેટલી સ્કૂલો અને કેટલા બાળકો ભણે છે.તે જાણવા મળે છે.આ વેબસાઈટમાં બાળકો ને પણ જાણવા જેવુ ઘણું છે.આ વેબસાઈટ માં ગેમ છે. તે અનિશ્ચિત ઘટના થી કેવી રીતે બચશો. તેને ધ્યાન માં લઇ ગેમ વેબસાઈટ ની અંદર મુકવા માં આવી છે. તે તમે વિના મુલ્યે મગાવી શકો છો. આ વેબસાઈટ માં અનિશ્ચિત ઘટના થી કેવી રીતે બચવું તેના પોસ્ટર વિના મુલીયે મગાવી શકો છો. અને ડાઉનલોડ કરી શકો છો.
આભાર